Ad Code

Responsive Advertisement

Wednesday, April 8, 2020

ડો.આંબેડકર આવાસ યોજના

ડો.આંબેડકર આવાસ યોજના
કૅપ્શન ઉમેરો


→ ડો.આંબેડકર આવાસ યોજના


 નોધ. ફોર્મ ઓનલાઈન ભરવાનુ રહેશે.

યોજનાનો હેતુ

અનુસૂચિત જાતિના ઘરવિહોણા, ખુલ્લો પ્લોટ ધરાવતા, રહેવાલાયક ન હોય તેવું કાચુ ગાર માટીનું તથા પ્રથમ માળ ઉપર મકાન બાંધવા માટે₹. ૧,૨૦,૦૦૦ ત્રણ હપ્તામાં ચુકવાવમાં આવે છે.₹.૧,૨૦,૦૦૦ સહાય પૈકી પ્રથમ હપ્તો- ૪૦,૦૦૦, બીજો હપ્તો- ૬૦,૦૦૦ અને ત્રીજો હપ્તો- ₹.૨૦,૦૦૦/- આપવામાં આવે છે.
નિયમો અને શરતો

લાભાર્થી દ્વારા અથવા લાભાર્થીના અન્ય કુટૃંબના સભ્યો દ્વારા સરકારશ્રી દ્વારા અમલિત અન્ય કોઈપણ આવાસ યોજના હેઠળ લાભ લીધેલ ન હોવો જોઈએ.
ડૉ.આંબેડકર આવાસ યોજના હેઠળ મળેલ સહાયથી મકાનનું સંપૂર્ણ બાંધકામ પૂર્ણ થાય નહી તેથી બાકીની રકમ લાભાર્થીને પોતે ઉમેરીને મકાન બાંધકામ પૂર્ણ કરવાનું રહેશે.
ગ્રામ્ય વિસ્તારમાં વાર્ષિક આવક ₹.૧,૨૦,૦૦૦ અને શહેરી વિસ્તારમાં વાર્ષિક આવક ₹.૧,૫૦,૦૦૦ થી વધુ ન હોવી જોઇએ.
આવાસ સહાય ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં મહાત્મા ગાંધી નરેગા (MGNREGA) યોજના હેઠળ આવાસ બાંધકામ માટે ૯૦ દિવસની બિનકુશળ રોજગારી માટે ₹.૧૬,૯૨૦ તે યોજનાના નિયમો મુજબ તાલુકા પંચાયતની નરેગા બ્રાંચ તરફથી મેળવી શકાશે.
સ્વચ્છ ભારત મિશન હેઠળ શૌચાલય માટે ₹.૧૨,૦૦૦/-ની સહાયગ્રામ્ય વિસ્તારમાં તાલુકા પંચાયતની અને શહેરી વિસ્તારમાં નગરપાલીકા/મહાનગરપાલિકા તરફથી મેળવી શકાશે.
રજુ કરવાના ડોક્યુમેન્‍ટ

અરજદારનું આધાર કાર્ડ
રેશનકાર્ડ
ચૂંટણી ઓળખપત્ર
અરજદારની જાતિ/પેટા જાતિ નો દાખલો
અરજદારની કુલ વાર્ષિક આવકનો દાખલો
રહેઠાણનો પુરાવો :(વીજળી બિલ,લાઇસન્સ,ભાડાકરાર,ચુંટણી કાર્ડ ની નકલ
બઁક પાસબૂક / રદ કરેલ ચેક (અરજદારના નામનું)
જમીન માલિકીનું આધાર/દસ્તાવેજ/અકારની પત્રક/હક પત્રક/સનદ પત્રક ( જે લાગુ પડતુ હોય તે ).
જે જમીન ઉપર મકાન બાંધવાનું છે, તે જમીન ના ક્ષેત્રફળ જણાવતા ચતુર્દિશા દર્શાવતા નકશા ની નકલ (તલાટી-કમ-મંત્રીશ્રી)ની સહીવાળી
મકાન બાંધકામ ચિઠ્ઠી
અગાઉ આ યોજનામાં લાભ લીધો નથી તે અંગેનું સોગંધનામું
પતિના મરણ નો દાખલો (જો વિધવા હોય તો)
                                                                                                                                                                                                                                              ધન્યવાદ.
                                                 

Share:

ad

FOLLOW US

Ad

Maru Dhanera. Powered by Blogger.

Featured Post

Gujarat Ikhedut Portal

i khedut એ કૃષિ અને સહકાર વિભાગ દ્વારા શરૂ કરાયેલ વેબ પોર્ટલ છે. I khedut ગુજરાત સરકાર દ્વારા ઓનલાઇન સબસીડી પ્રક્રિયા છે. ગુજરાત સરકારની સબસ...

Blog Archive

SEARCH

Breaking News

About

3/random/post-list

Labels

Contact Form

Name

Email *

Message *

Advertisement

Main Ad

Slider

5/random/slider

Ad Space

Blog Archive