Ad Code

Responsive Advertisement

Wednesday, April 8, 2020

સંકટમોચન (રાષ્ટ્રિયકુટુંબસહાય) યોજના સંપુર્ણ માહીતી.

સંકટમોચન (રાષ્ટ્રિયકુટુંબસહાય) યોજના સંપુર્ણ માહીતી.

સંકટમોચન (રાષ્ટ્રિયકુટુંબસહાય) યોજના
લાભ કોને મળી શકે ?
ગરીબી રેખા ૦ થી ર૦ નો સ્‍કોર ધરાવતા કુટુંબના મુખ્ય કમાઉ વ્યક્તિ (સ્ત્રી કે પૂરૂષ) નું મૃત્યુ કુદરતી રીતે અથવા અકસ્માત મૃત્યુ થાય તે કુટુંબને લાભ મળવાપાત્ર છે.
મૃત્યુ પામનાર પૂરૂષ કે સ્ત્રી ઉંમર ૧૮ વર્ષથી વધુ અને ૬૦ વર્ષથી ઓછી હોવી જોઇએ.
અવસાન થયાના ૨ વર્ષમાં અરજી કરવી જરૂરી.
લાભ શુ મળે ?
મુખ્ય કમાનારનું મૃત્યુ થતા કુટુંબને એક વખત રૂ. ૨૦,૦૦૦/- ની સહાય ડી.બી.ટી (ડાયરેક્ટ એકાઉન્ટ જમા) થી થાય છે.
અરજી ફોર્મ ક્યાથી મેળવું?
કલેક્ટર કચેરી, મામલદાર કચેરી, જનસેવા કેન્દ્ર.
અરજી ક્યાં કરવી ?
આ યોજના હેઠળ શહેરી કે ગ્રામ્‍ય તમામ વિસ્‍તાર માટે સંબંધિત તાલુકા મામલતદારને અરજી કરવાની રહે છે.
લાભાર્થીને સહાયની રકમ લાભાર્થીના એકાઉન્‍ટમાં ડી.બી.ટી. દ્રારા જમા કરાવવામાં આવે છે.
નોંધ : - આ યોજના હેઠળની રકમ મંજૂર કરવાની સત્તા તાલુકા મામલતદારશ્રીઓને છે.

                                                                             ધન્યવાદ.
                                                                 

શુ તમારુ આધારકાર્ડ ખુમ થઈ ગયુ છે કે ખોવાઈ ગયેલ છે તો ફરીથી પોસ્ટમા કઈ રીતે મંગાવીશુ  જુવો વિડીયો.

https://youtu.be/iWrshRytNn4

પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના 2020નું નવું લીસ્ટ ચેક કરી રીતે કરશો જુુુુવો વિડિયો. સબ્સ્કાઈબ જરૂર કરજો.

https://youtu.be/mj2rU4-S72U
Share:

ad

FOLLOW US

Ad

Maru Dhanera. Powered by Blogger.

Featured Post

Gujarat Ikhedut Portal

i khedut એ કૃષિ અને સહકાર વિભાગ દ્વારા શરૂ કરાયેલ વેબ પોર્ટલ છે. I khedut ગુજરાત સરકાર દ્વારા ઓનલાઇન સબસીડી પ્રક્રિયા છે. ગુજરાત સરકારની સબસ...

Blog Archive

SEARCH

Breaking News

About

3/random/post-list

Labels

Contact Form

Name

Email *

Message *

Advertisement

Main Ad

Slider

5/random/slider

Ad Space

Blog Archive