Ad Code

Responsive Advertisement

Wednesday, April 8, 2020

કુંવરબાઈનું મામેરુ યોજના

કુંવરબાઈનું મામેરુ યોજના
કૅપ્શન ઉમેરો


યોજનાનો હેતુ

અનુસૂચિત જાતિની પુખ્ત વયની બે કન્યાના લગ્ન પ્રસંગે કુંવરબાઇના મામેરાની યોજના હેઠળ ₹.૧૦,૦૦૦/- ની સહાય આપવામાં આવે છે.
નિયમો અને શરતો

આ યોજનાનો લાભ અનુસૂચિત જાતિઓને (ગુજરાત રાજ્યના મૂળ વતનીઓને) જ મળવાપાત્ર
આ યોજનામાં વાર્ષિક આવકમર્યાદા ગ્રામ્ય વિસ્તારમાં ₹.૧,૨૦,૦૦૦/- અને શહેરી વિસ્તારમાં ₹. ૧,૫૦,૦૦૦ છે.
કુંટુંબની બે(૨) પુખ્તવયની કન્યાના લગ્ન પ્રસંગ સુધી આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર
પુન: લગ્નના કિસ્સામાં આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર રહેશે નથી.
કન્યાની વયમર્યાદા લગ્ન સમયે ૧૮ વર્ષ અને યુવકની વય ૨૧ વર્ષ હોવી જોઇએ.
લગ્‍નના બે વર્ષની અંદર સહાય માટે અરજી કરવાની રહેશે.
સાત ફેરા સમૂહલગ્ન આયોજિત જિલ્લામાંથી કુંવરબાઇનું મામેરૂ યોજનાની સહાય મળવાપાત્ર થશે.
સમૂહલગ્નમાં ભાગ ભાગ લેનાર લાભાર્થી કન્યા સાત ફેરા સમૂહલગ્ન યોજના તેમજ કુંવરબાઇનું મામેરૂ યોજનાની તમામ શરતો પરિપૂર્ણ કરતી હોય તો આ બંન્ને યોજનાઓ હેઠળ લાભ મેળવવા પાત્ર રહેશે.
રજુ કરવાના ડોક્યુમેન્‍ટ

કન્યાનું આધાર કાર્ડ
કન્યાનું ચૂંટણીકાર્ડ
કન્યાના પિતા/વાલીનું આધાર કાર્ડ
સક્ષમ અધિકારીશ્રી પાસેથી મેળવેલ કન્યાની જાતિનો દાખલો
સક્ષમ અધિકારીશ્રી પાસેથી મેળવેલ યુવકની જાતિનો દાખલો (જો હોય તો)
રહેઠાણનો પુરાવો (રેશનકાર્ડ/ વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ પૈકી કોઈ પણ એક)
કન્યાના પિતા/વાલીની વાર્ષિક આવકનો દાખલો
કન્યાની જન્મ તારીખનો આધાર (L.C. / જન્મ તારીખનો દાખલો / અભણના કિસ્સામાં સરકારી ડૉક્ટરનું પ્રમાણપત્ર)
વરની જન્મ તારીખનો આધાર (L.C. / જન્મ તારીખનો દાખલો / અભણના કિસ્સામાં સરકારી ડૉક્ટરનું પ્રમાણપત્ર)
લગ્ન નોંધણી પ્રમાણપત્ર
બઁક પાસબૂક / રદ કરેલ ચેક (કન્યાના નામ પાછળ પિતા/વાલીનું નામ હોય તે)
કન્યાના પિતા/વાલીનું એકરારનામું
કન્યાના પિતા/વાલીનું બાંહેધરીપત્રક
જો પિતા હયાત ન હોય તો મરણનો દાખલો

                      નોધ. ફોર્મ ઓનલાઈન ભરવાનુ રહેશે.
                           
                                                    ધન્યવાદ.
                                     


Share:

ad

FOLLOW US

Ad

Maru Dhanera. Powered by Blogger.

Featured Post

Gujarat Ikhedut Portal

i khedut એ કૃષિ અને સહકાર વિભાગ દ્વારા શરૂ કરાયેલ વેબ પોર્ટલ છે. I khedut ગુજરાત સરકાર દ્વારા ઓનલાઇન સબસીડી પ્રક્રિયા છે. ગુજરાત સરકારની સબસ...

Blog Archive

SEARCH

Breaking News

About

3/random/post-list

Labels

Contact Form

Name

Email *

Message *

Advertisement

Main Ad

Slider

5/random/slider

Ad Space

Blog Archive