પ્રધાનમંત્રી આવાસ યોજનામા તામારુ નામ છે કે તે કઈ રીતે ચેક કરવુ.

પ્રધાનમંત્રી આવાસ યોજનામા તામારુ નામ છે કે તે કઈ રીતે ચેક કરવુ.

નમસ્કાર દોસ્તો,
               
         હવે આપણે પ્રધાનમંત્રી આવાસ યોજનામા તામારુ નામ છે કે તે કઈ રીતે ચેક કરવું તેના વિશે જાણીશુ,
  ગુગલમાં જઈ 
આ લિંક ખોલો
       લિંક ખોલવાથી એક પેન ઓપન થશે। જેમાં All States મા ગુજરાત સિલેક્ટ કરો. ગુજરાત સીલેક્ટ કર્યા પછી તમારો જિલ્લો સિલેક્ટ કરો (દા.ત બનાસકાંઠા ) જીલ્લો સીલેક્ટ કર્યા પછી તમારો તાલુકો પસંદ કરો. તમારો તાલુકો પસંદ કર્યા પછી તમારું ગામ પસંદ કરો. તમારું ગામ પસંદ કર્યા પછી SUBMIT પર કરો.
     સબમિટ કરવાથી તમારા ગામનું લિસ્ટ ખુલશે. જો તમારું નામ તેમાં હોય તો તમારા સરપંચ તલાટીનો સમ્પર્ક કરી તેમને જણાવાનું જેથી તેઓ તે લિસ્ટ આગળ મોકલશે અને પ્રધાનમંત્રી આવાસ યોજનામા ઘર પાસ કરાવવામાં મદદ કરશે।

                     ધન્યવાદ

ad