Ad Code

Responsive Advertisement

Sunday, April 5, 2020

AAROGYA SETU

કોરોના વાયરસથી બચાવતી ‘આરોગ્ય સેતુ’ મોબાઇલ એપ
• ભારત સરકાર દ્વારા કોરોના વાયરસનુ સંક્રમણ અટકાવવા એક મોબાઇલ એપ – ‘આરોગ્ય 
સેતુ’ (AAROGYA SETU) બનાવેલ છે.
• આ મોબાઇલ એપ ‘એપલ’ કે ‘એન્ડ્રોઇડ કોઈપણ ફોનમા ડાઉનલોડ  કરી શકાય છે.
• આ મોબાઇલ એપ અુંગ્રેજી, હિન્ડદી, ગુજરાતી તથા અન્ય પ્રાદેશશક ભાષામાું ઓપરેટ થાય છે.
• આ મોબાઇલ એપ જેમણે ડાઉનલોડ  કરી છે, તેની નજીક જો કોરોનાગ્રસ્ત વ્યશતત આવશે તો
આ મોબાઇલ એપ નોટીફીકેશનથી જાણ કરશે. જેથી અંતર જાળવી જીવન બચાવી શકાય.
• આ મોબાઇલ એપ ડાઉનલોડ કયા પછી ૪-૫ સરળ પ્રશ્નોની માહિતી ભરવાથી ચાલુ થાય છે.
• એકટીવ કર્યા પછી નીચે આવેલ શેરના ઓપ્શનથી આપણા મીત્રો સગા વહાલા ને પણ એપની 
લીંક શેર કરી, તેમનેપણ ડાઉનલોડ  કરવા મદદ કરી અમુલ્ય જીવન બચાવી શકાય છે.
• પરીવારના તમામ સભ્યોએ આ મોબાઇલ એપ ડાઉનલોડ  કરવી ફરજીયાત છે.
• ચાલો તમામ સ્માર્ટ  ફોનમા ‘આરોગ્ય સેતુ’ મોબાઇલ એપ ડાઉનલોડ કરીયે
એક્ટીવ કરાવીએ - કોરોના ફેલાતો અટકાવીએ – જીવન બચાવીએ.
આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવા નીચે ની લીન્ક ખોલો 
Android : 
                                             કોરોના વોરીયર્સ 
Share:

ad

FOLLOW US

Ad

Maru Dhanera. Powered by Blogger.

Featured Post

Gujarat Ikhedut Portal

i khedut એ કૃષિ અને સહકાર વિભાગ દ્વારા શરૂ કરાયેલ વેબ પોર્ટલ છે. I khedut ગુજરાત સરકાર દ્વારા ઓનલાઇન સબસીડી પ્રક્રિયા છે. ગુજરાત સરકારની સબસ...

Blog Archive

SEARCH

Breaking News

About

3/random/post-list

Labels

Contact Form

Name

Email *

Message *

Advertisement

Main Ad

Slider

5/random/slider

Ad Space

Blog Archive