Ad Code

Responsive Advertisement

Wednesday, April 1, 2020

આયુષ્માન ભારત કાર્ડમાં નામ કેવી રીતે ચેક કરવું.

આયુષ્માન ભારત કાર્ડમાં નામ કેવી રીતે ચેક કરવું.
- July 20, 2019
(૧)આયુષ્માન ભારત કાર્ડમાં આપનું નામ છે કે નહીં તે ચેક કરવા નીચેની લિંક પર ક્લિક કરો.
mera.pmjay.gov.in
લિંક પર ક્લિક કરવાથી સાઇડ ખુલી જશે. જેમાં પહેલા તમારો મોબાઈલ નંબર નાખવો. પછી નીચે આપેલ કોડ નાખી જનરેટ ઓટીપી(Ganrete OTP) પર ક્લિક કરો.
જનરેટ ઓટીપી પર ક્લિક કરવાથી તમારા મોબાઈલ નંબરમાં એક મેસેજ આવશે. તે ઓટીપી નાખી ચોરસ ખાનામાં ક્લિક કરી submit કરવું. Submit કર્યા પછી એક પેજ ખુલશે.
જેમાં Select stateમાં ગુજરાત નાખવું. Select categoryમા search by name સિલેક્ટ કરો. Name hereમા રેશન કાર્ડ ધારક નું નામ લખો. Father's name મા પિતાનું નામ લખો. Mother's name મા માતાનું નામ લખો.
પછી search પર ક્લિક કરો. ક્લિક કર્યા પછી તમારું નામ બતાવે તો family details પર ક્લિક કરો. family details પર ક્લિક કરવાથી એક પેજ ખુલશે. જેમાં HHD No લખેલ હશે તે લખી ને રાખવો કે પછી તેનો સ્ક્રીન સોટ લઈ લેવો. તે નંબરથી તમારું કાર્ડ બની જશે.
                                                                                                                                          ધન્યવાદ
Share:

ad

FOLLOW US

Ad

Maru Dhanera. Powered by Blogger.

Featured Post

Gujarat Ikhedut Portal

i khedut એ કૃષિ અને સહકાર વિભાગ દ્વારા શરૂ કરાયેલ વેબ પોર્ટલ છે. I khedut ગુજરાત સરકાર દ્વારા ઓનલાઇન સબસીડી પ્રક્રિયા છે. ગુજરાત સરકારની સબસ...

Blog Archive

SEARCH

Breaking News

About

3/random/post-list

Labels

Contact Form

Name

Email *

Message *

Advertisement

Main Ad

Slider

5/random/slider

Ad Space

Blog Archive