સત્યવાદી રાજા હરીશચંદ્ર મરણોતર સહાય યોજના
નોધ. ફોર્મ ઓનલાઈન ભરવાનુ રહેશે
યોજનાનો હેતુ
અનુસૂચિત જાતિના લોકોની નબળી આર્થિક પરિસ્થિતિના કારણે કુટુંબમાં સભ્યનાં મૃત્યુ પ્રસંગે મરણૉત્તર ક્રિયા માટે ₹. ૫૦૦૦/- ની નાણાકીય સહાય પૂરૂ પાડવામાં આવે છે.
નિયમો અને શરતો
મૃત્યુ પામનાર વ્યક્તિ તેમજ અરજી કરનાર અરજદારશ્રી ફક્ત અનુસૂચિત જાતિના હોવા જોઈએ.
અરજી કરનાર અરજદારશ્રીની વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર માટે રૂ!.₹.૧,૨૦,૦૦૦/- અને શહેરી વિસ્તાર માટે ₹.૧,૫૦,૦૦૦/- થી વધુન હોવી જોઈએ.
મૃત્યુના છ માસની સમય મર્યાદામાં અરજી કરવાની રહેશે.
અવસાન પામેલ વ્યક્તિના મૃત્યુ નોંધણી પ્રમાણપત્ર ફરજિયાત રજુ કરવાનું રહેશે.
મરણ પામનાર વ્યક્તિન ઘરના કોઇ એક જ વ્યક્તિ તે સમયે લાભ લઈ શકશે.
રજુ કરવાના ડોક્યુમેન્ટ
આધાર કાર્ડ
રેઠાણ ના પુરાવા :(રેશનકાર્ડ/વીજળી બિલ /લાઇસન્સ/ભાડાકરાર ની નકલ/ચુટણી કાર્ડ)
અરજદાર ની જાતિ/પેટા જાતિ નો દાખલો
મરણનું પ્રમાણ પત્ર
આવકનો દાખલો
પાસબૂક ની નકલ / કેન્સલ ચેક
ધન્યવાદ.
નોધ. ફોર્મ ઓનલાઈન ભરવાનુ રહેશે.
કૅપ્શન ઉમેરો |