(૧)આયુષ્માન ભારત કાર્ડમાં આપનું નામ છે કે નહીં તે ચેક કરવા નીચેની લિંક પર ક્લિક કરો.
mera.pmjay.gov.in
આ લિંક પર ક્લિક કરવાથી સાઇડ ખુલી જશે. જેમાં પહેલા તમારો મોબાઈલ નંબર નાખવો. પછી નીચે આપેલ કોડ નાખી જનરેટ ઓટીપી(Ganrete OTP) પર ક્લિક કરો.
જનરેટ ઓટીપી પર ક્લિક કરવાથી તમારા મોબાઈલ નંબરમાં એક મેસેજ આવશે. તે ઓટીપી નાખી ચોરસ ખાનામાં ક્લિક કરી submit કરવું. Submit કર્યા પછી એક પેજ ખુલશે.
જેમાં Select stateમાં ગુજરાત નાખવું. Select categoryમા search by name સિલેક્ટ કરો. Name hereમા રેશન કાર્ડ ધારક નું નામ લખો. Father's name મા પિતાનું નામ લખો. Mother's name મા માતાનું નામ લખો.
પછી search પર ક્લિક કરો. ક્લિક કર્યા પછી તમારું નામ બતાવે તો family details પર ક્લિક કરો. family details પર ક્લિક કરવાથી એક પેજ ખુલશે. જેમાં HHD No લખેલ હશે તે લખી ને રાખવો કે પછી તેનો સ્ક્રીન સોટ લઈ લેવો. તે નંબરથી તમારું કાર્ડ બની જશે.
આવું તમામ પ્રકારનું અવનવું જાણવા તેમજ જોબ વિષેની માહિતી માટે દરરોજ ગૂગલમાં https://maru-dhanera.blogspot.com/ આ લિંક કોપી કરી ખોલો,લિંકને ગુગલ ક્રોમમાં હોમપેજ પર સેવ કરવા માટે આ લીક ખોલ્યા પછી જમણી બાજુ ઉપર ખૂણામાં ત્રણ ડોટ પર ક્લીક કરવાથી નવું પેજ ઓપન થશે, જેમાં સ્ટાર બટન પર ક્લીક કરો ,ક્લીક કરવાથી મારુ ધાનેરા હોમ પેજ પર સેવ થઈ જશે.
ધન્યવાદ